સી.યુ.શાહ આર્ટસ કોલેજ. બી.એ. સેમ-૬ ગુજરાત યુનિ. ની માર્કશીટ આવી ગઈ છે, પરીક્ષા રસીદ જમા કરાવી કોલેજ સમય દરમ્યાન મેળવી લેવી.
વિદ્યાર્થી મિત્રોને સુચના આપવામાં આવે છે કે માર્ચ-૨૦૨૪માં લેવાનાર બી.એ. સેમેસ્ટર – ૨ અને 5 ના રીપીટર (ATKT) પરીક્ષા ના ફોર્મ તા:૨૬/૨/૨૦૨૪ થી તા :૭/૩/૨૦૨૪ સુધી સવારે 8 થી ૧૧ દરમ્યાન ભરાવવામાં આવશે. લાગુ પડતા વિદ્યાર્થીઓએ સમયસર ફોર્મ ભરી જવા.
તા;૧૧/૧૨/૨૦૨૩ સોમવારથી સેમેસ્ટર-૧/૨, અને ૪/૬ ના વર્ગો ટાઇમ ટેબલ પ્રમાણે નિયમિત લેવાશે તમામ વિદ્યાર્થીઓએ કોલેજમાં હાજર રહી વર્ગો ભરવાના રહેશે. સેમેસ્ટર-૧ના વિધાર્થીઓને ગુજરાત યુનિ.ની જાન્યુઆરી-૨૪માં શરુ થતી પરીક્ષાનું માર્ગદર્શન આપવામાં આવેશે.
બી.એ. સેમેસ્ટર-6ની માર્કશીટ કાર્યાલયમાંથી હોલ ટીકીટ આપી મેળવી લેવી.
વિદ્યાર્થી મિત્રો, આગામી તા. ૧૯/૦૧/૨૦૨૧ ને મંગળવારથી ઉચ્ચશિક્ષણ વિભાગ અને ગુજ. યુનિ.ના આદેશ અનુસાર બી. એ. સેમ.-6 ના ઓફલાઈન વર્ગો શરૂં કરવા જઈ રહ્યા છીએ. આ માટે સરકારશ્રી તેમજ યુનિ.ની કોવિડ-19 ની સંપૂર્ણ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. સરકારશ્રીની SOP ના ચુસ્ત પાલન અને Social Distance સાથે વર્ગો શરૂ થશે. આ સાથે મુકેલ વાલીનું સંમતિ પત્રક તા. ૧૯/૦૧/૨૦૨૧ સુધીમાં ભરી વાલીની સહી સાથે કોલેજમાં જમા કરાવનારને જ ઓફલાઈન વર્ગોમાં બેસવા દેવામાં આવશે અન્ય વિદ્યાર્થીઓને વર્ગમાં પ્રવેશ મળશે નહિ. નોંધ : આ સાથે મુકેલ વાલીનું સંમતિ પત્રક ભરી વાલીની સહી કરાવી કોલેજ કાર્યાલયમાં કાર્યાલય સમય દરમ્યાન તા. ૧૯/૦૧/૨૦૨૧ સુધીમાં જમા કરાવી દેવાનું રહેશે.